Job Opening at G.LOUCATOS & CO.
જી. લુકાટોસ એન્ડ કંપની માટે વેટરિનરી સેલ્સ ઓફિસર જરૂરી છેજી. લુકાટોસ એન્ડ કંપની (મુંબઈ) પશુ દવા ની કંપનીને માર્કેટિંગ માટે (વેટ. સેલ્સ ઓફિસર) યુવાનોની ગુજરાત ખાતે જરૂર છે.પગાર: લાયકાત મુજબલાયકાત: બી.એસ.સી., બી.એસ.સી. એગ્રી અથવા કોઈપણ શાખામા ગ્રેજ્યુએટમહત્તમ ૨૭વર્ષ (ફક્ત પુરુષ)સુવિધા: *પીએફ, બોનસ, મેડિકલેમ, કંપનીના નિયમ મુજબ છેસ્થાન: *મહેસાણા, નવસારીજરૂરી દસ્તાવેજો: અસલ માર્કશીટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ , બેન્ક માં એકાઉન્ટ હોવું જરૂરી , 2 પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ્સસૌથી વધુ આવશ્યક: – સારી રીતે અંગ્રેજી બોલતા આવડવું જોઈએ અને મોટર સાયકલ પણ સંપર્કવધુ માહિતી માટે સંપર્ક કરો*Mr. C. I. Prajapati *મેનેજર ગુજરાતContact number 7046500398WhatsApp. No. 9426899408